વસુંધરાના વહાલાં દવલાં:2025: વસુંધરાના કોણ વહાલાં ને કોણ દવલાં? : 2025 માં કોણ "વહાલાં" અને "દવલાં"?
વસુંધરાના વહાલાં દવલાં:2025: વસુંધરાના કોણ વહાલાં ને કોણ દવલાં? : 2025 માં કોણ "વહાલાં" અને "દવલાં"?
Published on: 31st December, 2025

31 ડિસેમ્બર 2025, ક્લાઇમેન્ટ ચેન્જ, પર્યાવરણ, વન્યસૃષ્ટિ, જૈવિવિધતામાં બદલાવ આવ્યા. કેટલાંક હકારાત્મક પાસાં "વહાલાં" બન્યાં, તો કેટલીક ઘટનાઓથી સાબિત થયું કે તેઓ "દવલાં" છે. આજે વિશ્વની 2025ની ઘટનાઓ પર એક નજર: વસુંધરાના વહાલાં વસુંધરાના દવલાં.