IPS રાકેશ અગ્રવાલને NIAના વડા કેમ બનાવાયા ?
IPS રાકેશ અગ્રવાલને NIAના વડા કેમ બનાવાયા ?
Published on: 01st January, 2026

ગૃહમંત્રાલયે સિનિયર IPS અધિકારી રાકેશ અગ્રવાલને નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી (NIA)ના ચીફનો હવાલો સોંપ્યો છે. DG સદાનંદ વસંત ડેટને મંત્રાલયે સમય પહેલાં કેડરમાં મોકલ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. 1994 બેચના IPS અધિકારી અગ્રવાલ હાલમાં NIAમાં સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ છે. તેઓ સપ્ટેમ્બર 2025 સુધી આ હોદ્દા પર રહેશે. ગૃહમંત્રાલયનો આ નિર્ણય કેબિનેટની કમિટી દ્વારા લેવાયો છે.