2026 કાવાસાકી વલ્કન S લોન્ચ: 649cc એન્જિન, નવો બ્લેક શેડ, કિંમત ₹8.13 લાખ.
2026 કાવાસાકી વલ્કન S લોન્ચ: 649cc એન્જિન, નવો બ્લેક શેડ, કિંમત ₹8.13 લાખ.
Published on: 01st January, 2026

કાવાસાકી ઇન્ડિયાએ '2026 વલ્કન S' લોન્ચ કરી, જેમાં 649ccનું E20 ફ્યુઅલ સપોર્ટેડ એન્જિન છે. નવા કલર ઓપ્શન સાથે એક્સ-શોરૂમ કિંમત ₹8.13 લાખ છે. તેની ટક્કર રોયલ એનફિલ્ડ 'સુપર મીટિઓર 650' સાથે છે. 705mm સીટ હાઇટ અને ક્લાસિક ક્રુઝર ડિઝાઇન છે. 61hp પાવર અને ડ્યુઅલ ચેનલ ABS સાથે એડવાન્સ્ડ સસ્પેન્શન ઉપલબ્ધ છે.