ગુજરાત સિરામિક ઉદ્યોગ માટે રાહત: નેચરલ ગેસના ભાવમાં ઘટાડો, ₹4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો.
ગુજરાત સિરામિક ઉદ્યોગ માટે રાહત: નેચરલ ગેસના ભાવમાં ઘટાડો, ₹4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો.
Published on: 01st January, 2026

Morbi Ceramic Units માટે ગુજરાત સરકારે સિરામિક ઉદ્યોગોના હિતમાં નેચરલ ગેસના ભાવમાં ₹4.50 પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કર્યો છે. આ નિર્ણય 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. ગુજરાત ગેસ દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર-થાનગઢના સિરામિક એકમોને આ અંગે જાણ કરવામાં આવી છે.