ઇન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવનું 31 ડિસેમ્બરની રાત્રે પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ.
ઇન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવનું 31 ડિસેમ્બરની રાત્રે પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ.
Published on: 01st January, 2026

રાજ્યના નવા ઇન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવે ચાર્જ સંભાળતા જ 31 ડિસેમ્બરની રાત્રે ગાંધીનગર શહેરમાં પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું. તેઓએ વિવિધ સ્થળોએ પોલીસ વ્યવસ્થા અને પેટ્રોલિંગ ચકાસ્યા. રાજ્ય સરકારે તેમને ગઈકાલે જ ઇન્ચાર્જ DGP તરીકે નિયુક્ત કર્યા હતા, અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તેઓ તરત જ એક્શનમાં આવ્યા.