વાહનના રજિસ્ટ્રેશનમાંથી હાઈપોથિકેશન દૂર કરવાની પ્રક્રિયા હવે સરળ બનશે, જે વાહનમાલિકો માટે ફાયદાકારક છે.
વાહનના રજિસ્ટ્રેશનમાંથી હાઈપોથિકેશન દૂર કરવાની પ્રક્રિયા હવે સરળ બનશે, જે વાહનમાલિકો માટે ફાયદાકારક છે.
Published on: 15th March, 2026

કાર કે સ્કૂટર જેવું વાહન ખરીદવા માટે લોન લેનારા લોકો માટે સારા સમાચાર છે. Vehicle લોનના કારણે વાહનની ખરીદી સરળ બને છે. હાઈપોથિકેશન દૂર કરવાની પ્રક્રિયા સરળ થવાથી લોકોને ફાયદો થશે.