સુરત ડાયમંડ બુર્સની રાજ્ય પોલીસ વડા દ્વારા મુલાકાત
સુરત ડાયમંડ બુર્સની રાજ્ય પોલીસ વડા દ્વારા મુલાકાત
Published on: 15th March, 2026

રાજ્યના પોલીસ વડાએ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી અને વેપારીઓ સાથે મિટિંગ યોજી. ડો. કે. લક્ષ્મીનારાયણ રાવે ડાયમંડ ટ્રેડરો, બ્રોકરો, આંગડિયા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. સુરત પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા, વેપારમાં વધારો, અને ઓફિસો શરૂ થવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું. SD‌‌B માં વેપારને વેગ મળી રહ્યો છે.