અમદાવાદમાં શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા, લીંબુ આસમાને
અમદાવાદમાં શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા, લીંબુ આસમાને
Published on: 15th March, 2026

ઉનાળાને લીધે શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા છે. લીલા મરચાં ₹100 કિલો, કોથમીર ₹120 કિલો, ટામેટાં ₹40 કિલો થયા. લીંબુ ₹180-₹200 કિલો વેચાઈ રહ્યા છે. ગવાર, ભીંડા, લસણ સહિતના શાકભાજીના ભાવમાં વધારો. Ramadan માં ફળોના ભાવ પણ વધ્યા.