ટ્રેડ ડીલમાં અમેરિકાનો સુધારો ભારત માટે સારા સમાચાર
ટ્રેડ ડીલમાં અમેરિકાનો સુધારો ભારત માટે સારા સમાચાર
Published on: 11th February, 2026

India-US Trade Deal માં અમેરિકાએ ગુપ્ત રીતે સુધારો કર્યો, જે ભારત માટે સારા સમાચાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સાઈન કરી. ફેક્ટશીટમાં, 500 અબજ ડોલરના US માલની ખરીદીની પ્રતિબદ્ધતા હવે ફક્ત ઇરાદો છે, બંધનકર્તા નથી.