એપલની બે અબજ ડોલરની ડીલ, નવી તકો ખોલશે.
એપલની બે અબજ ડોલરની ડીલ, નવી તકો ખોલશે.
Published on: 11th February, 2026

Apple ની નવી ડીલ આપણા માટે અપાર શક્યતાઓ ખોલશે. હાલમાં "મધર ઓફ ઓલ ડીલ્સ" ની સિઝન ચાલી રહી છે. ભારતે અમેરિકાની ટેરિફ વોરનો સામનો કરવા યુરોપિયન યુનિયન સાથે ડીલ કરી, ત્યારબાદ અમેરિકાએ ભારત સાથે સમાધાન કર્યું.