લખતર APMCમાં ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ: 1058 ખેડૂતોનું રજીસ્ટ્રેશન.
લખતર APMCમાં ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ: 1058 ખેડૂતોનું રજીસ્ટ્રેશન.
Published on: 02nd March, 2026

લખતર રેલવે સ્ટેશન રોડ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ થઈ. તાલુકામાં 1058 ખેડૂતોએ registration કરાવ્યું. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા આનંદ થયો. તુવેરના રૂ. 1600 પ્રતિ મણ લેખે વેચાણ થશે.