યુદ્ધને પગલે બુલિયન બજારમાં તેજી: સોનું ₹5,800 અને ચાંદી ₹10,000થી વધુ મોંઘી થઈ.
યુદ્ધને પગલે બુલિયન બજારમાં તેજી: સોનું ₹5,800 અને ચાંદી ₹10,000થી વધુ મોંઘી થઈ.
Published on: 02nd March, 2026

અમેરિકા-ઇઝરાયલના ઈરાન પરના હુમલાથી યુદ્ધની સ્થિતિ સર્જાતા વૈશ્વિક બજારમાં અસર. મધ્ય પૂર્વમાં તણાવ વધતા રોકાણકારોમાં ગભરાટ, સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો. MCX પર ચાંદીના ભાવમાં ₹10,056નો વધારો થઈ ₹2,92,700ની સપાટીએ પહોંચ્યો.