સુરત  ST વિભાગને હોળીમાં 'ચાંદી જ ચાંદી': લાખો મુસાફરો વતને પહોંચતા નિગમની આવકમાં વધારો થયો.
સુરત ST વિભાગને હોળીમાં 'ચાંદી જ ચાંદી': લાખો મુસાફરો વતને પહોંચતા નિગમની આવકમાં વધારો થયો.
Published on: 02nd March, 2026

સુરત માં હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે વતન જવા માટે મુસાફરોની ભીડને કારણે ST વિભાગને મોટી આવક થઈ. છેલ્લા બે દિવસમાં 12,364 મુસાફરોએ ST બસમાં મુસાફરી કરી, જેનાથી વિભાગને ₹43 લાખથી વધુની આવક થઈ. એક અઠવાડિયામાં કુલ આવક ₹85 લાખને પાર પહોંચી. મુસાફરો માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.