સુરતમાં સરકારી યોજનાના બહાને આદિવાસીઓ સાથે છેતરપિંડી
સુરતમાં સરકારી યોજનાના બહાને આદિવાસીઓ સાથે છેતરપિંડી
Published on: 02nd March, 2026

સુરતમાં સરકારી સહાયના નામે આદિવાસીઓના ડોક્યુમેન્ટ્સથી બોગસ પેઢી બનાવી ટેક્સ કૌભાંડ આચરવામાં આવ્યું. ઉદયપુરના ૧૪ આદિવાસીઓના નામે આવક અને બિઝનેસ બતાવાયું. હિતેશ જૈન અને હરિસિંહ શેખાવતે આધાર કાર્ડથી GST ચોરી કરી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.