Banaskantha: નવો 'ધરણીધર' તાલુકો જાહેર થતા ગામોમાં વિરોધ, નાળોદરને વાવ તાલુકામાં રાખવા રજૂઆત.
Banaskantha: નવો 'ધરણીધર' તાલુકો જાહેર થતા ગામોમાં વિરોધ, નાળોદરને વાવ તાલુકામાં રાખવા રજૂઆત.
Published on: 26th September, 2025

Banaskanthaમાં વહીવટી સરળતા માટે વાવ તાલુકાનું વિભાજન થતા ધરણીધર તાલુકા સામે ગામોનો વિરોધ છે. નાળોદરને નવા તાલુકામાં સમાવતા લોકોની માંગ છે કે ગામને વાવ તાલુકામાં યથાવત રાખવામાં આવે, કારણ કે વાવ એક મોટું વેપારી મથક છે અને ત્યાં વેપાર, સરકારી કામકાજ તેમજ આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ છે. થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.