PM Modi Namibia Visit: 27 વર્ષ બાદ ભારતીય PM નામીબિયા પહોંચ્યા, આ મુલાકાત શા માટે મહત્વની છે?
Published on: 09th July, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ નામિબિયા પહોંચ્યા. 1998 પછી આફ્રિકન દેશની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય PM છે. આ મુલાકાત ભારત અને નામીબિયા વચ્ચેના સંબંધોને નવી દિશા આપશે. ટેકનોલોજી, આરોગ્ય, માળખાગત સુવિધા, વિકાસ અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધવાની અપેક્ષા છે. અટલ બિહારી વાજપેયી 1998માં નામિબિયા ગયા હતા. ભારત અને નામીબિયા વચ્ચે $654 મિલિયનનો વેપાર છે. નામીબિયા યુરેનિયમનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક છે. ભારતે નામિબિયાને કોરોના વેક્સિન પણ પહોંચાડી હતી. NAMIBIAએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું સમર્થન કર્યું છે. 2022માં ચિત્તાને બચાવવા ભારતે નામીબિયાની મદદ કરી હતી.

Published on: July 09, 2025