ઝાલાવાડમાં PGVCL દ્વારા 151 કરોડના વીજ બિલની વસૂલાત માટે 88 હજાર જોડાણો કાપવાની કાર્યવાહી શરૂ.
ઝાલાવાડમાં PGVCL દ્વારા 151 કરોડના વીજ બિલની વસૂલાત માટે 88 હજાર જોડાણો કાપવાની કાર્યવાહી શરૂ.
Published on: 25th February, 2026

સુરેન્દ્રનગર મનપા સહિત પાંચ નગરપાલિકાના ₹99.40 કરોડના બાકી બિલોને વસૂલવા PGVCL દ્વારા 88 હજારથી વધુ જોડાણો કાપવાની કાર્યવાહી શરૂ કરાઈ. વઢવાણમાં પણ કાર્યવાહી.