પાકિસ્તાન શેરબજારમાં કડાકો: Index 10% તૂટતા ટ્રેડિંગ બંધ કરાયું.
પાકિસ્તાન શેરબજારમાં કડાકો: Index 10% તૂટતા ટ્રેડિંગ બંધ કરાયું.
Published on: 03rd March, 2026

ઈરાન પરના હુમલાની અસરથી વિશ્વના શેરબજારોમાં કડાકો, ભારતના benchmark Index સેન્સેક્સમાં પણ ઘટાડો. પાકિસ્તાન શેરબજારમાં અબજો રૂપિયાનું નુકસાન, Karachi Stock Exchangeમાં ભારે ઉથલપાથલ જોવા મળી.