નર્મદાના દેડિયાપાડા અને સેલંબા MARKET YARD બંધ થતાં સ્થાનિક ખેડૂતોને નુકસાન.
નર્મદાના દેડિયાપાડા અને સેલંબા MARKET YARD બંધ થતાં સ્થાનિક ખેડૂતોને નુકસાન.
Published on: 04th April, 2026

નર્મદા જિલ્લામાં મકાઈના પાકથી ખેડૂતો ખુશ છે, પરંતુ દેડિયાપાડા અને સેલંબા MARKET YARD બંધ હોવાથી આર્થિક મુશ્કેલીઓ છે. વેપારીઓ દ્વારા ક્વિન્ટલ દીઠ રૂ. 1700-1750 ભાવ અપાય છે, જે પૂરતા નથી. ખેડૂતોને સરકાર દ્વારા નક્કી કરેલા પોષણક્ષમ ભાવોની અપેક્ષા છે, અને તેઓ આ બંને MARKET YARD જલ્દી શરૂ કરવાની માંગ કરે છે.