સરકારની તિજોરી છલકાઈ: જુલાઈમાં GST કલેક્શન ₹1.96 લાખ કરોડ, ગુજરાતની આવક જાણો.
Published on: 01st August, 2025
જુલાઈ 2025નું GST કલેક્શન ₹1.96 લાખ કરોડ થયું. નાણા મંત્રાલય અનુસાર, ગ્રોસ GST કલેક્શનમાં જુલાઈ 2024ની સરખામણીએ 7.5%નો વધારો થયો છે. July-2025 GST Collection માં વધારો નોંધાયો.
સરકારની તિજોરી છલકાઈ: જુલાઈમાં GST કલેક્શન ₹1.96 લાખ કરોડ, ગુજરાતની આવક જાણો.

જુલાઈ 2025નું GST કલેક્શન ₹1.96 લાખ કરોડ થયું. નાણા મંત્રાલય અનુસાર, ગ્રોસ GST કલેક્શનમાં જુલાઈ 2024ની સરખામણીએ 7.5%નો વધારો થયો છે. July-2025 GST Collection માં વધારો નોંધાયો.
Published on: August 01, 2025