જેટ ફ્યુઅલના ભાવમાં મહિનામાં 105% વધારો થતાં airlines ને મોટો ફટકો પડ્યો.
જેટ ફ્યુઅલના ભાવમાં મહિનામાં 105% વધારો થતાં airlines ને મોટો ફટકો પડ્યો.
Published on: 26th March, 2026

ભારતમાં airlines ઉદ્યોગની કફોડી સ્થિતિ છે. ફ્યૂઅલના ભાવમાં જંગી વધારાથી વિમાની કંપનીઓએ લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં રાહત માંગી છે. 20 ફેબ્રુઆરીએ પ્રતિ બેરલ ભાવ 95.9 USD હતો, જે 20 માર્ચના અંતે 197 USD થયો. ઊંચા ભાવ વિમાની કંપનીઓની ક્રેશ લેન્ડિંગની ફરજ પાડશે.