FMCG કંપનીઓનો હળવા પેકિંગ સાથે પ્રોડક્ટ્સ બહાર પાડવાનો વ્યૂહ.
FMCG કંપનીઓનો હળવા પેકિંગ સાથે પ્રોડક્ટ્સ બહાર પાડવાનો વ્યૂહ.
Published on: 26th March, 2026

યુદ્ધ અને મોંઘવારીને લીધે FMCG કંપનીઓ ભાવ વધારવા અથવા વજન ઘટાડવા વિચારે છે. પ્લાસ્ટિક મોંઘું થતા બોટલ, બિસ્કીટ, soft drinksના ભાવ વધશે. કેટલીક કંપનીઓ ભાવ વધાર્યા વગર પેકિંગનું વજન ઘટાડવાનું વિચારે છે, જેથી ગ્રાહકો પર વધારે બોજો ન પડે.