અદાણી ગ્રુપ માં રોકાણકારોનો અડીખમ વિશ્વાસ : 1000 કરોડનો NCD ઈશ્યુ માત્ર 3 કલાકમાં ભરાયો.
અદાણી ગ્રુપ માં રોકાણકારોનો અડીખમ વિશ્વાસ : 1000 કરોડનો NCD ઈશ્યુ માત્ર 3 કલાકમાં ભરાયો.
Published on: 10th July, 2025

અદાણી ગ્રુપ પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ મજબૂત છે, 22 જુલાઈ સુધી ખુલ્લો NCD ઈશ્યૂ માત્ર ત્રણ કલાકમાં ભરાયો. આ રોકાણકારોનો અદાણી ગ્રુપ પરનો વિશ્વાસ દર્શાવે છે. 1000 કરોડના બોન્ડે 1,400 કરોડથી વધુની બિડ્સ મેળવી.અદાણી એટરપ્રાઈશના 1000 કરોડના બોન્ડ ઇશ્યૂ પર રોકાણકારોનો અપાર વિશ્વાસ દેખાયો. કંપની 9.3 ટકા સુધીનો વ્યાજ દર આપશે. આ રકમનો 75% હિસ્સો debt repayment અને બાકીનો કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે.