સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું.
સોના- ચાંદીમાં વિશ્વબજાર પાછળ ઘટાડો ક્રૂડ ફરી વધ્યું.
Published on: 10th May, 2026

મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારો સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ પીછેહટ જોવા મળી હતી. વિશ્વબજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી હતી. દરમિયાન, કરન્સીમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાયા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ ઉછળી ત્રણ મહિનાની ટોચે પહોંચ્યા હતા.