આગામી સપ્તાહે સેન્સેક્સ 79444 સુધી પહોંચવાની સંભાવના.
આગામી સપ્તાહે સેન્સેક્સ 79444 સુધી પહોંચવાની સંભાવના.
Published on: 10th May, 2026

વૈશ્વિક અનિશ્ચિતતા, ઈરાન-અમેરિકા યુદ્ધ, અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ વચ્ચે, આયાત બિલ વધ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. જોકે, યુદ્ધના અંતની ડીલ અથવા રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપના વિજયથી બજારમાં પોઝિટિવ વલણ જોવા મળી શકે છે.