સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો, ઓટો-બેંક શેરોમાં વેચવાલી.
સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો, ઓટો-બેંક શેરોમાં વેચવાલી.
Published on: 08th May, 2026

શુક્રવારે સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટી 77,450, નિફ્ટી 130 પોઈન્ટ ઘટી 24,200. ઓટો અને બેંક શેરોમાં વેચવાલી, ફાર્મા-આઈટીમાં ખરીદી. એશિયન બજાર અને અમેરિકી બજારમાં ઘટાડો, FIIs એ ₹341 કરોડના શેર વેચ્યા.