સુરતમાં FRIENDSHIP DAY પર મિત્રોની જોડી તૂટી: ઝેરી દવા પી તાપીમાં કૂદતા એકનું મોત, બીજો સારવાર હેઠળ.
સુરતમાં FRIENDSHIP DAY પર મિત્રોની જોડી તૂટી: ઝેરી દવા પી તાપીમાં કૂદતા એકનું મોત, બીજો સારવાર હેઠળ.
Published on: 03rd August, 2025

FRIENDSHIP DAY પહેલાં બે મિત્રોએ ઝેરી દવા પી તાપી નદીમાં છલાંગ લગાવી. એકનું સારવાર દરમિયાન FRIENDSHIP DAY ના દિવસે મોત થયું. મૃતક ONLINE APP માં DELIVERY BOY નું કામ કરતો હતો. અન્ય મિત્ર ધોરણ 10 માં નાપાસ થતા તણાવમાં હતો અને હાલ સારવાર હેઠળ છે. બંને મિત્રોએ તણાવમાં આવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.