યુદ્ધ વચ્ચે FIIની રૂ. 56883 કરોડની વેચવાલી
યુદ્ધ વચ્ચે FIIની રૂ. 56883 કરોડની વેચવાલી
Published on: 15th March, 2026

માર્ચના પ્રથમ પખવાડિયામાં યુદ્ધ વચ્ચે FIIની ભારતીય ઈક્વિટીસ કેશમાં રૂપિયા 56883.22 કરોડની વેચવાલી થઈ. SEBIના ડેટા મુજબ 13 માર્ચના રોજ રૂપિયા 10716.64 કરોડની વેચવાલી 2026ની સૌથી મોટી એક દિવસીય વેચવાલી હતી.