સેબીની વિચારણા: ઇન્ડેક્સ ઓપ્શનની એક્સ્પાયરી હવેથી સાપ્તાહિકને બદલે પખવાડિક ધોરણે થઈ શકે છે.
સેબીની વિચારણા: ઇન્ડેક્સ ઓપ્શનની એક્સ્પાયરી હવેથી સાપ્તાહિકને બદલે પખવાડિક ધોરણે થઈ શકે છે.
Published on: 10th July, 2025

SEBI ઇન્ડેક્સ ઓપ્શન ટ્રેડિંગમાં ઉછાળો નિયંત્રિત કરવા વિકલી કોન્ટ્રાક્ટની એક્સપાયરી પખવાડિક કરવા વિચારી રહી છે. ઓપ્શન ટ્રેડિંગમાં પોઝિશન મર્યાદા અને ઓપન ઇન્ટ્રેસ્ટની ગણતરીમાં ફેરફાર કરાયા છે. વોલ્યુમ ઘટશે તો SEBI એક્સપાયરી પખવાડિક કરવા જેવાં પગલાં લેશે. ઓક્ટોબર 2024 અને મે મહિનામાં SEBIએ નિયમોમાં ફેરફાર કર્યા હતા, જેમાં ડેરીવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનું રેશનલાઇઝેશન અને પોઝિશન લિમિટનું મોનિટરિંગ સામેલ છે. આ નિર્ણય હિતધારકો સાથે ચર્ચા પછી લેવાશે.