રાશિફળ: મિથુન રાશિના જાતકો FINANCIAL રોકાણ યોજના બનાવશે, કર્ક જાતકોને પ્રગતિનો માર્ગ ખૂલશે.
રાશિફળ: મિથુન રાશિના જાતકો FINANCIAL રોકાણ યોજના બનાવશે, કર્ક જાતકોને પ્રગતિનો માર્ગ ખૂલશે.
Published on: 29th July, 2025

ગુજરાતી પંચાંગ અનુસાર, 30 જુલાઈ, બુધવારનું રાશિફળ. જ્યોતિષી ડૉ.અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે તે જાણો. મિથુન રાશિના જાતકો નાણાકીય રોકાણને લગતી યોજનાઓ બનાવશે, જ્યારે કર્ક જાતકોને પ્રગતિનો માર્ગ ખૂલશે. FAMILY અને HEALTH નું ધ્યાન રાખો. LUCKY COLOR અને NUMBER પણ જાણો.