Business: જૂનમાં ઇક્વિટી ફંડોમાં રોકાણનો પ્રવાહ 24% વધીને 23,587 કરોડ થયો. RETAIL INVESTORSનું સેન્ટિમેન્ટ મજબૂત.
Published on: 10th July, 2025
મે મહિનામાં ઘટાડા બાદ જૂનમાં ઇક્વિટી ફંડોમાં રોકાણનો પ્રવાહ 24% વધીને રૂ. 23,587 કરોડ થયો. સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો અને RETAIL INVESTORSનું મજબૂત સેન્ટિમેન્ટ કારણભૂત છે. જો કે, ન્યુ ફંડ ઓફરિંગ (એનએફઓ)નો પ્રવાહ ઘટ્યો છે. લાર્જ કેપ અને સ્મોલ કેપ ફંડોમાં રોકાણ વધ્યું છે, જ્યારે સેકટોરલ-થિમેટક ફંડમાં ઘટાડો નોંધાયો છે. ઇએલએસએસ સ્કીમમાં આઉટફ્લોમાં ઘટાડો થયો છે.

Published on: July 10, 2025
Published on: 29th July, 2025