ETF આઉટફ્લોના પરિણામે Bitcoinમાં મોટો ઘટાડો થયો. બિટકોઈન ૧,૧૦,૦૦૦ ડોલરની અંદર સરકી ગયો.
ETF આઉટફ્લોના પરિણામે Bitcoinમાં મોટો ઘટાડો થયો. બિટકોઈન ૧,૧૦,૦૦૦ ડોલરની અંદર સરકી ગયો.
Published on: 27th September, 2025

ડેરિવેટિવ્ઝ પોઝિશન હળવી થવા ઉપરાંત મોટેપાયે લિક્વિડેશન આવતા ક્રિપ્ટોકરન્સી બજારમાં કડાકા જોવા મળ્યા. Bitcoin ૧,૧૦,૦૦૦ ડોલરની અંદર સરકી ગયો. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૧૦૮૮૩૪ ડોલર અને ઉપરમાં ૧૧૧૭૮૧ ડોલર વચ્ચે અથડાયો. Ethereum એ પણ ૪૦૦૦ ડોલરની સપાટી ગુમાવી, નીચામાં ૩૮૩૪ ડોલર જોવા મળ્યો.