ગણેશ પૂજામાં વરુણ શર્માની મજાક ઉડાવતા સલમાન ખાન, વીડિયો વાયરલ
ગણેશ પૂજામાં વરુણ શર્માની મજાક ઉડાવતા સલમાન ખાન, વીડિયો વાયરલ
Published on: 16th September, 2026

સોહેલ ખાન દ્વારા આયોજિત ગણેશ પૂજા દરમિયાન, અભિનેતા સલમાન ખાને વરુણ શર્માની મજાક ઉડાવી, જેનો વીડિયો વાયરલ થયો છે. જ્યારે વરુણ શર્મા ગણેશજી સામે મન્નત માંગી રહ્યા હતા, ત્યારે સલમાન ખાન તેમની પાસે પહોંચ્યા અને પૂછ્યું કે, "કેટલી મન્નત માંગીશ… ભગવાન વધારે વાર સુધી મન્નત માંગવાથી વધારે કઈ નથી આપી દેવાના." આ વાત સાંભળી ત્યાં હાજર સૌ કોઈ હસી પડ્યા અને વરુણ શર્મા પણ ચોંકી ગયા. સલમાન ખાન તેમના મસ્તીખોર અંદાજ માટે જાણીતા છે.