બિગ બોસ 20: ઇશા રિખીએ બાદશાહ સાથેના સંબંધો પર તોડ્યું મૌન
બિગ બોસ 20: ઇશા રિખીએ બાદશાહ સાથેના સંબંધો પર તોડ્યું મૌન
Published on: 16th September, 2026

પંજાબી અભિનેત્રી અને 'બિગ બોસ 20'ની સ્પર્ધક ઇશા રિખીએ રેપર બાદશાહ સાથેના છૂટાછેડા અંગે વાત કરી છે. શોમાં કનિકા માન સાથે વાતચીત દરમિયાન, ઇશાએ જણાવ્યું કે સંબંધમાં તેની સાથે દગો થયો અને તેની લાગણીઓ સાથે રમત રમાઈ. તેણે સીધું બાદશાહનું નામ લીધું ન હતું, પરંતુ તેના નિવેદનો તેના તાજેતરના લગ્નજીવન તરફ ઇશારો કરી રહ્યા હતા. ઇશાએ ઇમોશનલ અને ફિઝિકલ ચીટિંગનો પણ ઉલ્લેખ કર્યો, જેને તેણે "અત્યંત ટોક્સિક" ગણાવ્યું.