સંજય દત્તના માધુરીથી રેખા સુધીના અફેરની ચર્ચા: બર્થ ડે સ્પેશિયલ
સંજય દત્તના માધુરીથી રેખા સુધીના અફેરની ચર્ચા: બર્થ ડે સ્પેશિયલ
Published on: 29th July, 2025

સંજય દત્ત: સંજય દત્ત એક જાણીતું નામ છે, જેમણે 1980થી અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મ આપી છે. બોલિવૂડમાં જ નહીં પરંતુ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમણે ઓળખ ઊભી કરી છે. જો કે, સંજય દત્ત પોતાની કારકિર્દી દરમિયાન ઘણાં વિવાદોમાં ફસાયેલા રહ્યા છે અને તેમના લવ અફેરની પણ એક સમયે ખૂબ ચર્ચા થતી હતી.