કિયારા અડવાણી: મા બન્યા પછી ધીમી પડવાની નથી, કામ અને હેલ્થ કોન્શિયસનેસમાં મોટો ફેરફાર.
કિયારા અડવાણી: મા બન્યા પછી ધીમી પડવાની નથી, કામ અને હેલ્થ કોન્શિયસનેસમાં મોટો ફેરફાર.
Published on: 16th January, 2026

જુલાઈ ૨૦૨૫માં પુત્રી સરાયાના જન્મ પછી, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલહોત્રા જીવનના મહત્વના તબક્કામાં છે. માતૃત્વને કારણે કિયારાના જીવન અને કામ પ્રત્યેના અભિગમમાં મોટું પરિવર્તન આવ્યું છે. કિયારાએ મીડિયા ઇન્ટરવ્યુઝમાં ફરજો, પ્રાથમિકતાઓ, શરીર સાથેના સંબંધ, સિનેમા પ્રત્યેના અભિગમ અને જીવનના આ મહત્વના સમયગાળા વિશે નિખાલસતાથી વાતો કરી છે. કામ પ્રત્યેનો જોશ વધ્યો છે અને હેલ્થ કોન્શિયસ બની છે.