પ્રિયંકા ચોપરા ભલે ગમે ત્યાં હોય, હંમેશા 'દેસી ગર્લ' જ રહેશે! Priyanka Chopra is always a desi girl!
પ્રિયંકા ચોપરા ભલે ગમે ત્યાં હોય, હંમેશા 'દેસી ગર્લ' જ રહેશે! Priyanka Chopra is always a desi girl!
Published on: 23rd January, 2026

પ્રિયંકા ચોપરા માટે ભારતીયપણું મહત્વપૂર્ણ છે. 'Born Hungry' DOCUMENTARY અને S.S. Rajamouli ની ફિલ્મ 'વારાણસી' તેની કારકિર્દીમાં નવા શિખરો સર કરશે. Priyanka Chopra Jonas નું જીવન અને કારકિર્દી એક વ્યાખ્યામાં બાંધી શકાય તેમ નથી. તે એક દેશ, INDUSTRY કે ઓળખ સુધી સીમિત નથી.