Bollywood: ફિલ્મી દુનિયાની રસપ્રદ વાતો, રાની મુખર્જીના મંદિરના દર્શન, પ્રભાસની ફિલ્મની રિલીઝ ડેટ અને અનિલ કપૂરની સાઉથમાં એન્ટ્રી.
Bollywood: ફિલ્મી દુનિયાની રસપ્રદ વાતો, રાની મુખર્જીના મંદિરના દર્શન, પ્રભાસની ફિલ્મની રિલીઝ ડેટ અને અનિલ કપૂરની સાઉથમાં એન્ટ્રી.
Published on: 23rd January, 2026

રાની મુખર્જી ગણપતિ મંદિરે જાય છે, તેની મર્દાની 3 આવી રહી છે. પ્રભાસની `સ્પિરિટ' 5 માર્ચ, 2027ના રોજ રિલીઝ થશે. અજય દેવગણની `દૃશ્યમ 3' નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અનિલ કપૂર સાઉથની ફિલ્મ `ડ્રેગન' માં જુનિયર એનટીઆર સાથે કામ કરશે. વિજય સેતુપતિની `ગાંધી ટોક્સ'નું ટીઝર રજૂ થયું છે.