₹20માં ₹2 લાખનો વીમો: સરકારની સુપરહિટ યોજના, 3 ટિપ્સ નુકસાનથી બચાવશે, કોણ અને કઈ રીતે લાભ લઈ શકે?
Published on: 02nd September, 2025
જાણો સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) જેમાં ₹20માં ₹2 લાખનો એક્સિડન્ટ વીમો મળે છે. PMSBY અને PMJJBY યોજના અલગ છે. 18થી 70 વર્ષની ઉંમર ધરાવતો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં જોડાઈ શકે છે. નજીકની બેંક શાખામાં આધારકાર્ડ સાથે ફોર્મ ભરીને અથવા jansuraksha.gov.in પરથી અરજી કરી શકાય છે. આ યોજનાથી કપરા સમયે પરિવારને મોટી આર્થિક રાહત મળે છે.

Published on: September 02, 2025