ભારતીય વાયુસેનાને 97 LCA માર્ક 1A ફાઇટર જેટ મળશે, ₹62 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી.
ભારતીય વાયુસેનાને 97 LCA માર્ક 1A ફાઇટર જેટ મળશે, ₹62 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી.
Published on: 20th August, 2025

ભારત સરકાર દ્વારા IAF માટે 97 LCA માર્ક 1A ફાઇટર જેટની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. ₹62 હજાર કરોડના આ પ્રોજેક્ટથી HALને વિમાનોના ઉત્પાદન માટે ઓર્ડર મળવાની શક્યતા છે. આ મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપશે. LCA માર્ક 1A તેજસ વિમાનનું એડવાન્સ વર્ઝન છે. જેમાં એવિઓનિક્સ અને રડાર સિસ્ટમ્સ અપગ્રેડ કરવામાં આવી છે.