સપ્ટેમ્બરમાં વાયુસેનાને 2 તેજસ Mark-1A મળશે; સરકાર HAL પાસેથી 97 ફાઇટર જેટ ખરીદશે.
Published on: 31st August, 2025
રક્ષા સચિવ અનુસાર, HAL સપ્ટેમ્બરમાં વાયુસેનાને બે તેજસ Mark-1A ફાઇટર એરક્રાફ્ટ આપશે, જેમાં વેપન્સ ઈન્ટીગ્રેશન છે. સરકારે HAL સાથે 97 વધુ તેજસ ખરીદવાનો કરાર કરશે, જેની કિંમત આશરે 67,000 કરોડ રૂપિયા હશે. હાલમાં વાયુસેનામાં 38 તેજસ છે. સરકારે IAF માટે 97 LCA Mark 1A ખરીદવા માટે ₹62 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

Published on: August 31, 2025