કેનેડાની ટીમમાં ભારતીય શ્રેયસ મોવ્વા: જ્યાં ટર્ફ વિકેટ નથી, ત્યાં સોફ્ટવેર એન્જિનિયરે ક્રિકેટનું સપનું જીવંત રાખ્યું.
કેનેડાની ટીમમાં ભારતીય શ્રેયસ મોવ્વા: જ્યાં ટર્ફ વિકેટ નથી, ત્યાં સોફ્ટવેર એન્જિનિયરે ક્રિકેટનું સપનું જીવંત રાખ્યું.
Published on: 18th February, 2026

કેનેડામાં ક્રિકેટ રમવું આસાન નથી, જ્યાં 6 મહિના બરફ હોય છે. છતાં, ભારતીય મૂળના શ્રેયસ મોવ્વા કેનેડાની ટીમમાં T20 વર્લ્ડ કપમાં વિકેટકીપર-બેટર તરીકે રમ્યો; તે સોફ્ટવેર એન્જિનિયર પણ છે અને રાત્રે કામ કરે છે. કર્ણાટકમાં અંડર-23 રમીને, અભ્યાસ માટે કેનેડા ગયો અને સખત પરિસ્થિતિઓમાં પણ ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જાળવી રાખ્યો.