માર્ચ એન્ડિંગ પહેલા બેડી યાર્ડમાં ઘઉંની 1.50 લાખ મણની આવક નોંધાઈ.
માર્ચ એન્ડિંગ પહેલા બેડી યાર્ડમાં ઘઉંની 1.50 લાખ મણની આવક નોંધાઈ.
Published on: 24th March, 2026

સૌરાષ્ટ્રના મોટા Rajkot માર્કેટિંગ યાર્ડમાં નવી જણસીની આવક, શિયાળું પાકની સિઝનના અંતે માલ ભરાયો. તા.23 માર્ચે બેડી માર્કેટિંગ પાર્કમાં રેકોર્ડબ્રેક આવક થઈ. ઘઉંની 150000 મણ આવક, મેથીના ઊંચા ભાવ 1485 બોલાયા. ખેડૂતોને હાલાકી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવાઈ. જીરૂના મણના ઊંચા રૂ. 4111 ભાવ રહ્યા.