Trump ભારત પર ટેરિફ કેમ લગાવી શકતા નથી? કારણ જાણો.
Trump ભારત પર ટેરિફ કેમ લગાવી શકતા નથી? કારણ જાણો.
Published on: 10th July, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ માટે 9 જુલાઈની ડેડલાઈન નક્કી કરી હતી, પરંતુ ભારતે આ ડેડલાઈનને કુશળતાથી સંભાળી લીધી અને ટ્રમ્પના ટેરિફના દબાવને ડિપ્લોમેટિક રીતે સોલ્વ કરી લીધો. ટ્રમ્પે 90 દિવસમાં 90 સોદાઓનું પ્રોમિસ આપ્યું, પરંતુ ભારત આ ટગ-ઓફ-વોરથી દૂર રહ્યું. ભારતે ચર્ચા કરવાનો પણ ઝુક્યા વગરનો અભિગમ અપનાવ્યો, અને સ્પષ્ટ કર્યું કે ભારત કોઈ પણ મનમાનીની ડેડલાઈનમાં ઉતાવળ કરીને કોઈ નિર્ણય લેશે નહીં.