Vladimir Putin યુદ્ધમાં વ્યસ્ત અને મિત્ર દેશે રાશિયાથી છેડો ફાડ્યો.
Vladimir Putin યુદ્ધમાં વ્યસ્ત અને મિત્ર દેશે રાશિયાથી છેડો ફાડ્યો.
Published on: 10th July, 2025

યુદ્ધ વિનાશકારી છે, જેમાં ખુવારી અને રાજકીય લાભો થાય છે, વિકાસ અટકે છે. પુતિનની નજર યુક્રેનના કિવ પર છે, પણ આ યુદ્ધ તેની માટે મોંઘું પડી શકે છે. આર્મેનિયાનું રાશિયાથી અંતર વધી રહ્યું છે. આર્મેનિયા અને અઝરબૈજાન શાંતિ કરાર માટે રશિયા વિના પહેલીવાર સાથે આવશે. આ બંને દેશો અબુ ધાબીમાં મળશે અને દાયકાઓ જૂના ઝઘડાને સમાપ્ત કરશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર રાજકારણમાં નવા સમીકરણો બની રહ્યા છે.