સંયુક્ત રાષ્ટ્રના નવા નકશાને ૧૬૪ દેશોનું સમર્થન
સંયુક્ત રાષ્ટ્રના નવા નકશાને ૧૬૪ દેશોનું સમર્થન
Published on: 06th September, 2026

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ૪૫૦ વર્ષ બાદ વિશ્વનો નકશો બદલતો ઠરાવ પસાર કર્યો છે, જેને ૧૬૪ દેશોનું સમર્થન મળ્યું છે. ભારતે પણ નવા નકશાનું સ્વાગત કર્યું છે. આ નવા નકશામાં આફ્રિકાનો વિસ્તાર વર્તમાન નકશા કરતાં વધુ વિશાળ અને અમેરિકાનું કદ નાનું દર્શાવાયું છે, જેને કારણે અમેરિકાએ તેનો વિરોધ કર્યો છે. નવા નકશાનો ઉદ્દેશ્ય શિક્ષણ અને સંસ્થાઓમાં વાસ્તવિક વર્લ્ડ મેપનો ઉપયોગ પ્રોત્સાહિત કરવાનો છે, જેમાં ખંડોના મૂળ આકાર જાળવી રાખવામાં આવ્યા છે.