ઈરાનના ખાર્ગ ટાપુ નજીક ઓઈલ ટેન્કર પર 4 અમેરિકન મિસાઈલો ત્રાટકી
ઈરાનના ખાર્ગ ટાપુ નજીક ઓઈલ ટેન્કર પર 4 અમેરિકન મિસાઈલો ત્રાટકી
Published on: 05th September, 2026

અમેરિકા અને ઇરાન વચ્ચેના તણાવ વચ્ચે, ઈરાનના 90% ઓઈલ પ્રોસેસિંગ કરતા ખાર્ગ ટાપુ નજીક એક ઓઈલ ટેન્કર પર અમેરિકા દ્વારા ચાર મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો. આ ઘટનાથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો અને પ્રચંડ ધડાકા સંભળાયા. ઈરાનના સ્ટુડન્ટ ન્યૂઝ નેટવર્ક દ્વારા આ હુમલાની પુષ્ટી કરવામાં આવી છે, જે બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષનો સંકેત આપે છે.