યુક્રેન પર રશિયાનો સૌથી મોટો air strike: 728 drones અને 13 missilesથી હુમલો.
Published on: 10th July, 2025
રશિયાએ યુક્રેન પર 3 વર્ષનો સૌથી મોટો હુમલો કર્યો, જેમાં 728 drones અને 13 missilesથી રાત્રે હુમલો થયો. રશિયાએ યુક્રેનના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સના ભાગોને ધ્વસ્ત કર્યા. રશિયાએ યુક્રેનના લુત્સક શહેર પર હુમલો કર્યો, જે પોલેન્ડ અને બેલારુસની બોર્ડર પાસે છે. US યુક્રેનને 155mm દારૂ-ગોળો, GMLRS જેવી રોકેટ સિસ્ટમ આપી રહ્યું છે.

Published on: July 10, 2025