'મને ઈરાનની આ વસ્તુ બહુ પસંદ છે, હું કબજો કરી લઇશ...', ટ્રમ્પના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા.: ટ્રમ્પ ઈરાનના Kharg Island પર કબજો કરવા માંગે છે અને પરમાણુ કાર્યક્રમને ખતમ કરવા સૈન્ય ઓપરેશન વિચારી રહ્યા છે.
'મને ઈરાનની આ વસ્તુ બહુ પસંદ છે, હું કબજો કરી લઇશ...', ટ્રમ્પના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા.: ટ્રમ્પ ઈરાનના Kharg Island પર કબજો કરવા માંગે છે અને પરમાણુ કાર્યક્રમને ખતમ કરવા સૈન્ય ઓપરેશન વિચારી રહ્યા છે.
Published on: 30th March, 2026

bDonald Trump News/b : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનું તેલ મેળવવા Kharg Island પર અમેરિકન સેના કબજો કરી શકે છે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું. ટ્રમ્પના મતે, ઈરાન પાસે એવી કોઈ મજબૂત સુરક્ષા વ્યવસ્થા નથી કે જે અમેરિકન સેનાને દ્વીપ પર કબજો કરતા રોકી શકે. તેઓ પરમાણુ કાર્યક્રમને ખતમ કરવા સૈન્ય ઓપરેશન વિચારી રહ્યા છે.