મોદીનું વિઝન: કચ્છના રણનો વિકાસ જોઈ પાકિસ્તાનીઓ પણ દંગ!
મોદીનું વિઝન: કચ્છના રણનો વિકાસ જોઈ પાકિસ્તાનીઓ પણ દંગ!
Published on: 30th March, 2026

કચ્છના રણને ગ્લોબલ હબ બનાવવાની નરેન્દ્ર મોદીની દૂરંદેશીથી પાકિસ્તાનીઓ પણ અચંબામાં! 10,000 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલા રણનો 90% હિસ્સો ગુજરાતમાં છે. રણ ઉત્સવને કારણે સ્થાનિકોને રોજગારી મળી રહી છે. Pakistanના પ્રવાસીઓ કચ્છના વિકાસથી આશ્ચર્યચકિત થયા છે. Road to Heaven વધારાનું આકર્ષણ છે. પાકિસ્તાન તરફના રણમાં પાયાની સુવિધાનો પણ અભાવ છે. Narendra Modi ના વિઝનને કારણે રણ સોનું બની ગયું છે.